#આનંદી

સહજ સ્વાભાવિક આનંદમય સ્વરૂપ તારું,
વ્યર્થ છે કલહ મન મુખી , માયિક રૂપ તારું;

અહંકારથી મુક્ત આચરણ, કરી જો જગત,
ચૈતન્ય મય રસધાર માં, આનંદી સ્વરૂપ તારું

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111438820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now