*પહેલા નિશાળેથી ભાગીને સીધા સુરત - મુંબઇ કામ કરવા નીકળી ગ્યા...*

*હવે સુરત - મુંબઈથી ભાગીને આવે છે તો સીધા નિશાળમાં જ ઉતારો મળે છે...!!*


*નિશાળે બદલો લીધો...!!*

🤣🤣🤣😜😜😜🥴🥴🥴

Gujarati Jokes by Manish Patel : 111438810

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now