એક્કેય ગાંડાને કોરોનો થયો?
બેફામ, માસ્ક પહેર્યા વગર ફરે છે.
સેનેટાઈઝર તો શું સ્નાન પણ નથી કરતાં.
આખા ગામમાં રખડે, જે એરિયા સીલ થયેલા હોય ત્યાંય એ પહોંચી જાય. પણ એને કાંઈ થાય..?
આ તો ખાલી ડાહ્યાઓ માટેની બીમારી છે.
😃😃😃😃🤓🤓🤓🤓
ચેતનભાઇ ક્ષમા કરશો, પ્રભુએ તો તેમને શીક્ષા કરી પૃથ્વી પર મોકલ્યા છે. તેઓ દયાને પાત્ર છે. કેમને આ કટાક્ષ ના શોભે. 🙏