એક હસીન મુસ્કાન, ફૂલ જેવી રાખશે,
અદા ગજબની દિલથી ,ખૂમારી રાખશે;

હોય છે મૃદુતા ફૂલો સમી સદાય જીવંત,
ચમક એની મોતી સમી, દુલારી લાગશે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111438598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now