સીએમ વિજયભાઈ રૂપાણી પ્રેસ..લોકડાઉન 4.0...
કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા છૂટછાટ
કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય સીટી બસ અને એસટી બસ સર્વિસ ને છૂટ - નીતિ નિયમો કાલે જાહેર થશે
31 મે સુધી રાજ્યમાં કરફ્યુ ...દરરોજ સાંજે 7 થી સવારે 7 સુધી કરફ્યુ ..લોકો ને ઘરે જ રહેવાનું ...
રેસ્ટોરન્ટ માં હોમ ડિલિવરી ની છુટ ...નિયમો કાલે જાહેર થશે
માસ્ક પહેરવા ફરજીયાત નહીંતર દંડ થશે
જાહેરમાં થુંકનાર અને માસ્ક નહીં પહેરનાર ને રૂપિયા 200 નો દંડ થશે
કાલે નિયમો નક્કી થશે , મંગળવારથી અમલ શરૂ...