અહં છે જેને
તુટીને વિખરાઈ,
જશે જરૂર;

પામી સિધ્ધિ
જગતની છોને
એ મગરૂર;

ખુલ્લી રાખીને,
મુઠ્ઠીઓ આખરે તો,
છે મજબૂર;

ભીતર ભાળે
નિષ્કામ કર્મથી જો,
આનંદ પૂર;

જીવન છે આ
પ્રકૃતિ બદલાવ,
અહીં જરુર

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111438547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now