વહી જાય દિવસ ને રાત
ક્યારે મળશે એનો સાથ
કરી શકુ નાં દિલ ની વાત
મારા દિલની વાત મારે કરવી છે
ચાંદની શરમાય છે
ફૂલો પણ મૂરઝાય છે
હૃદય મારુ ધબકારો ચૂકી જાય છે
મારી સામેથી મારી પાસેથી
એ જ્યારે જ્યારે જાય છે

Gujarati Thought by Shailesh Joshi : 111438494

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now