*બની સિતારો નભ થી ખરવુ નથી મારે*
*દુનિયા ની ધમકી થી ડરવુ નથી મારે*
*કિનારો ના મળે તો ભલે ના સહી*
*ડૂબાડી બીજા ને ક્યારે ય તરવુ નથી મારે*
🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

Gujarati Motivational by Manish Patel : 111438388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now