*એક ડોક્ટર દર્દી પાછળ દોડી રહ્યો હતો*
બધા એ પુછ્યુ કેમ એની પાછળ દોડો છો. ?
*ડોક્ટર* - પાંચ જણાં આવું કરી ગયા સાલાઓ......,
.
.
આ તો છઠ્ઠો છે..
.
મગજ નું ઓપરેશન કરાવવા આવે છે
અને
.
.
.
*માથા ના વાળ કપાવી ને ભાગી જાય છે બધા......*
લોકડાઉન માં આવું થાય છે!*🤭