જ્યા સુધી આપણે સામે કિનારે ના પહોંચીએ ને ત્યાં સુધી આપણને એ કિનારનું ઘાસ વધારે લીલું લાગે છે. અને જે ના મળે એ સારુ અને રસપ્રદ હશે એવી લાગણી આપણી અંદર સતત રહી જાય છે. આવી આકાંક્ષા ને કરણે જ મનાવી હાલ માં જીવતી લાઇફ મા પિતાની લાગણી ને પુરતો ન્યાય નથી કરી શકતો.
#ન્યાય