#ન્યાય
ન્યાય? કયા ન્યાય ની વાત કરવી સાહેબ!
શું એ આપણા બે હાથ પગ વાળા માનવી કરી શક્યા છે ક્યારેય?
એ તો હજારો વર્ષ પૂર્વે કૃષ્ણ ને પણ લીલાઓ જ કરવી પડી હતી
આપણી અંદર ના માંહ્યલાં ને જગાડીયે પછી અંદર થી જે ઘંટ નાદ થાય શું એને ન કહેવાય ન્યાય?
જ્યારે જ્યારે આપણા અંતર આત્મા માં શ્રી કૃષ્ણ નો વાસ થસે ત્યારે ત્યારે તમ અને મુજ રૂપી અર્જુન ને જે મળતો રહેશે શું એ નથી- ન્યાય?