#ન્યાય

વાદી પ્રતિવાદી ની , વચ્ચે ઉભો છે ન્યાય,
ધર્મ અધર્મ ની હાટડી એ ,ઉભો છે ન્યાય;

દુનિયા ની દ્રષ્ટિ એ, આંધળો તોલે ત્રાજવું,
કુદરત ની દિવ્ય દ્રષ્ટિએ, તટસ્થ છે ન્યાય;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111437755

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now