આશ હતી મુશળધાર મેઘની, પણ એતો માત્ર ગર્જીને શમી ગયો,
તરસ્યો હતો હું સમુદ્ર જેટલો,
પણ તારો પ્રેમ તો મૃગજળ બનીને રહી ગયો....
#માત્ર
લી:જય મોદી

Gujarati Quotes by Jay Modi : 111437098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now