દેશ અને દુનિયામાં હજારો ઉલઝનો છે તેની જવાબદારી માત્ર મારી નથી
પરંતું એ ઉલઝનો મારા થકી નાં વધે/એમા હુ સહભાગી નાં થાઉં એની જવાબદારી માત્ર મારી છે
મારે માત્ર મારી જાત ને એમા ભાગીદાર થતાં બચાવવાની છે
પણ
આવુ પ્રણ/સોગંદ માત્ર હુ નહીં,દેશ નાં બધાં લોકો લઇલે તો એ ઉલઝનો માત્ર ગણતરી ની સેકન્ડો માં સુલઝી જાય
એવો મારો માત્ર અભિપ્રાય છે/ માત્ર મારુ માનવું છે
કેમકે માત્ર નો બીજો અર્થ થાય છે એકલું કે એકલો અને આમ એક-એક નાં પોતાના આવા માત્ર પ્રયત્નો થી આપણે ગમે તેવી સમસ્યા હલ કરી સકિએ. માત્ર એટલુંજ નહીં એ આપડી એક માત્ર જવાબદારી પણ છે અને કર્તવ્ય પણ
શૈલેષ જોશી
#માત્ર