ના માગું હું તો બંગલા-ગાડી
ના જોઇએ મારે સોના-ચાંદી
ના માગું હું હીરા-મોતી
હું તો માત્ર તારા દર્શનનો પ્યાસી
#માત્ર

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111436536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now