# અંતર્મુખ
હે માનવ !
તે ખૂબ દુનિયા ભાળી, હવે તું અંતર્મુખ ને જો....
તે ખુબ અન્યના શબ્દ સાંભળી લીધું ,હવે તું અંતર્મુખ ને જો ...
તે ખૂબ બાહ્ય હાસ્ય બતાડી દીધું ,હવે તું અંતર્મુખ ને જો ...
તે ખૂબ સુખના માર્ગ શોધી લીધા ,હવે તું અંતર્મુખ ને જો ...
તે ખૂબ મૃગજળ નું કાર્ય કરી લીધું,હવે તું અંતર્મુખ ને જો ...
કારણકે...
સત્ય સુખાનંદ અંતર્મુખ સિવાય ક્યાંય નથી .