કહે છે કે કોરોનાને કારણે માસ્ક પહેરી રાખવો પડશે...
પણ અમને તકલીફ નહી પડે કારણકે અમે તો આમ પણ દંભના મહોરા સરસ રીતે પહેરી જાણીયે છીએ..

#priten 'screation#

Gujarati Whatsapp-Status by Priten K Shah : 111435230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now