જરા જુઓ તો ખરી અહીયા કમી વર્તાય બાહ્યર્મુખી સ્વભાવની ન જોઈ સકે કોઈને શુંખી , ન જોઈ શકે કોઈની પ્રગતી, ખુદનું કાઈ ઉપજે નહી તો બીજાનું દેખી બાળે આંખો અને જીવ, એછે એમની ઓળખ, પછી કોણ ઓળખાણ રાખે આમની તમેજ કહો?

Gujarati Motivational by Hemant pandya : 111435089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now