માણસે પોતાની દિનચર્યામાં થોડોક સમય વિચારવા માટે ફાળવવો જોઈએ. 🌸
એ દરમ્યાન બધી પ્રવૃત્તિઓ બંધ કરીને થોડા #અંતર્મુખ થવું જોઈએ. 🌸
જેઓ આ સમય નથી ફાળવતા તેઓને મૌલિક વિચારોના અભાવે અન્યોનું અનુકરણ કરવું પડે છે. 🌸
એ તો કાગળના ફૂલ થવા બરાબર છે ! ભલે એકસરખા દેખાય, પરંતુ કાગળના ફૂલને સુગંધ નથી હોતી. 🌸
વિચારવાન મનુષ્ય સૌમાં જુદો તરી આવે છે.🌸
#અંતર્મુખ