જીવન નો પરિચય આજે થયો
જ્યારે આટલા વર્ષ ના સાથ પછી
એણે કીધું કે નઈ સમજી સકે તું મને
જીવન નો પરિચય આજે થયો
જ્યારે રોજ સવાર ની એ ચા આજે ફિક્કી લાગી
જ્યારે વર્ષો જૂનું એ જ વ્યક્તિ આજે અજાણ્યું લાગ્યું
જીવન નો પરિચય આજે થયો
જ્યારે વર્ષોથી ઓળખતા બે વ્યક્તિ આજે અજાણ્યા બન્યા અને
આજે પરિચય મારો મારી જાત સાથે થયો.
#પરિચય