_____ #પરિચય _____
શાને દોટ આ શહેરો ભણી ,ગામ તોડી?
હવે જીવવા જેવી જિંદગી સાવ થોડી.
નરી ઝાકઝમાળ છે એ ઓળખાશે મોડી ,
ગામડા જ છે જે જીવનને રાખે જોડી ,
પશ્ચાતાપ થશે નિખાલસતાને છોડી ,
થશે પોતાનું જ મૂલ્ય ખુદની નજરમાં કોડી ,
પરિચય શો છે આ શહેરો નો અહીંયા?
કે તમે નજર એ ભણી રાખી છે ખોડી....
#પરિચય
#lockdowndays
#homequorantine