પરિચય વિના પણ એ પરિચારિકા સગપણ સરીખી સેવા કરે, સગાં નથી પણ સગાં જેવુ ધ્યાન ધરે,
દિન રાત જે દર્દીનાં દર્દ પડખે લઈને ફરે, એ નર્સ ની સેવાથી જ દર્દી ની નસમાં લોહી વહે,
માતા તુલ્ય વ્હાલ અર્પે, બહેન તુલ્ય માન અર્પે માટે જ સીસ્ટર નામ અર્પે,
સંત નહીં પણ સંતની પરિભાષા છે પરિચારિકા નું કર્મ પુણ્ય ની વાચા છે.
👩⚕આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ👩⚕
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પ્રત્યેક વર્ષે 12મે ના દિવસે દુનિયાભરમાં મનાવવામાં આવે છે,.
જાન્યુઆરી 1974 મેં મહિના ની 12મી તારીખે દરવર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવે છે,
આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે આ દિવસે આધુનિક નસીગ કે સંસ્થાપક ફોલરેન્સ નાઈટીગીલે નો જન્મ દિવસ છે,
ICN દરવર્ષે આ દિવસે આંતરરાષ્ટ્રીય નર્સ કિટ તૈયાર કરી વહેંચે છે તેમજ સમાજ માં તેમના યોગદાન ને બિરદાવે છે.