Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમીર અને ગરીબ એકબીજાના વિરોધી નથી પણ પુરક છે .
સુરજ કોઈ દિવસ આથમતો નથી ફક્ત પૃથ્વી જ પોતાની ધરી પર ફરી સુરજનુ પરિભ્રમણ કરે છે .
આર્યભટ્ટ દ્વારા કહેવામા આવેલ સુરજ અને પૃથ્વીના અંતરમાં એકપણ વૈજ્ઞાનિક એક ઈંચ ઓછું કે વધુ કરી શક્યુ નથી .
૧૮૪૦મા ભારતની સાક્ષરતા ૯૮ % હતી અને પુરા વિશ્વમાં ભારતની નિકાસ ૪૮% હતી .
જ્યારે પણ કોઈ નવો ધર્મ અસ્તિત્વમાં આવ્યો ત્યારે લોહી વહીયુ છે .
જ્યારે વિશ્વમાં એક પણ શાળા નહોતી ત્યારે ભારતમાં ૭ લાખ ગૂરુકૂળ હતા .
ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતના જ બનાવેલા જહાજ વાપરતી હતી . એટલે વિશ્વની ગણતરીએ ભારતના જહાજ મજબૂત હતા .
ભારતે જ પુર્ણ વિશ્વને કપડા પહેરતા શીખવ્યું છે .

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111431262
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now