હાઈકુ મણકા.... let's do it.... સાથ સહકાર થી મણકા ની હારમાળા ને આગળ વધારીએ.......
આથમી રહી
સાંજ ની એક વેળા
કારણ વિના...
આભ નું દ્વાર
આસમાની થયું
કારણ વિના.....
આથમી છે એ
ક્ષિતિજ ના સીમાડે
કારણ વિના....
આભ ને ધરા
શું મળશે ક્યારેય
કારણ વિના..... To be continue ...with your lovely comments..