કોરી કલ્પના થી, જીવન નહિ ચાલે,
વિચાર ફક્ત કરવાથી પણ નહિ ચાલે.

પાંખો ફફડાવી લો, મન ને સંકેલી ને,
ઊડાન અનંત, ભર્યા વગર નહિ ચાલે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now