શબ્દ દેહ સ્વરૂપ છે સદૈવ,
પ્રેમ ઊર્મિમાં , હ્દયે સદૈવ;
ચૈતન્ય મય, આત્મ ચિંતન,
ભાવનાત્મક, દિલ છે સદૈવ;
મનોરંજન રંગતરંગો માં હું,
મનોરથ પૂર્ણ સજાવું, સદૈવ;
પ્રેમાસ્પદ સ્પંદનો થી સ્પંદિત,
લય , છંદ ની કવિતા, સદૈવ;
અનંત અનુરાગ,ચિદ વિલાસ,
આનંદ મંગલ. રૂપ છું સદૈવ;
===================