ટુટશે મન,
ફુટી જશે એ ફૂગ્ગો,
સ્વપ્નની જેમ;

કુટશે માથું,
દુઃખતુ હશે પેટ,
અજ્ઞાત એમ;

શબ્દ શરણં
સ્પંદન પ્રાણ તણું,
પ્રકૃતિ એમ.

વિકટ બની,
પરિસ્થિતિ અહીં
અજાણ કેમ ;

સુલભ બને
સરળતા મનની,
હું હેમખેમ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now