દોસ્ત મારો, હીર લાગે,
ધડકનો માં , ધીર લાગે;

વાત કૈ દઉં , કાન માં હું
,છૂપી રીતે પીર લાગે;

ખુલી આંખે સપનું જોતો,
દિલથી ,એ અમીર લાગે;

હોઠ માં છે , વાત છાની,
મૌન માં એ ,ફકીર લાગે;

ખેલ છે , શ્વાસો માં જીવન,
વહેતું એ ,તકદીર, લાગે;
===============

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now