#દિલ
💔કાલે મારા મિત્રએ WHATSAPP STATUS માં તૂટેલા #દિલ નો ફોટો મુક્યો હતો........
💔પછી મેં મારી BIOLOGYની BOOK માંથી ........
💔હ્ર્દયની સાચી આકૃતિનો PHOTO પાડી ને મિત્ર ને SEND કાર્યો...........
💔પછી શું બિચારા એ મોહમાયા ત્યજીને સંન્યાસ લઈ લીધો........
😂😂😂😂😂😂