#દિલ
કોઇ દિવસ "એનું" #દિલ રાખ્યું..
કોઈ દિવસ "પેલા" નું #દિલ રાખ્યું..
અને આ જ કશ્મકશ માં હું
એ જ ભુલી ગયો કે "મારું" #દિલ કયાં રાખ્યું.?

Gujarati Blog by SMChauhan : 111430065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now