સાંભળવું શું હવે ને બોલવું શું હવે?
સમય વીતી ગયા પછી રડવું શું હવે?
આ સ્વાર્થભર્યા જગનું કરવું શું હવે?
'પ્રીત' વિના સલિલનું ભરવું શું હવે?

#સાંભળવુ

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111429519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now