સાંભળવું અને સંભળાવું એ બે વિરોધાભાસી શબ્દ છે.
સાંભળવું હંમેશા દોહ્યલુ હોય છે, સંભળાવવું સાવ સહેલી વાત છે. પ્રેમ અને માન આપવા વાળા હંમેશા સાંભળતા રહે છે, જ્યારે ધૃણા અને અપમાન કરવા વાળા હંમેશા સંભળાવતા રહે છે.
#સાંભળવુ

Gujarati Thought by Urvashi Trivedi : 111429131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now