મા તારો અવાજ મને સાંભળવો ગમે છે,,
એ પછી પ્રેમથી હોય કે ઠપકાનો.

તારી સાથે મારી દરેક સમસ્યામાંઓ કહેવી ગમે છે,
હમેશા તારી પાસે એનું કોઈ ને કોઈ ઉપાય મારી મા આપે છે.

મા તારા સાથે મારો સમય કયા પસાર થઈ જાય છે,,ખબર જ નથી પડતી વાતો ની ચર્ચા લાંબી રહી જાય છે.

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111428990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now