અમુક પ્રક્રિયા એવી હોય છે જેમાં તમે કોઈ પણ વસ્તુ પર વીસીબલ રિજીયન માં એના પર લાઈટ કે કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએતશન પાડો છો તો એ વસ્તુ ના ઈલેક્ટ્રોન એને પોતાના માં શમાવી લે છે અને તે ઉત્તેજિત સ્થિતિ માં જઈ ને નીચે ની સ્થતી માં આવે છે અને રંગબેરંગી વસ્તુ બની જાય છે
જે આવું થાય છે એને ફ્લુઓરેસસન્સ પ્રક્રિયા કહેવામાં આવે છે અને જે વસ્તુ માં આવુ થાય એને ફ્લોરોસન્ટ કહેવામાં આવે છે.... મારો કહેવાનો મતલબ એટલો છે કે લોકો એ ફ્લોરોસન્ટ બનવું જોઈએ...કેમ કે જ્યારે તમે વીસીબલ રિજીયન માં હોવ તો તમારી પર ગમે એવી લાઈટ કે ઇલેક્ટ્રોમેગેટિક રેડીએતશન આવી શકે
પણ તમારે એમાં એને એબસોર્બ કરી ને તમારા મુજબ નો રંગ આપવો જોઈએ જે સારું એક દ્ર્શ્ય ઉપજાવી શકે....
જીવન ફ્લોઉરેસસેન્સ બની શકે.... 🙏👍