તારો તારો આકાશમાં શોભે
દીવો દીવો અંધારી રાતમાં શોભે
સજ્જનને સજ્જનતા સૂર્યકિરણો માફક શોભે
અને દુષ્ટનને દુષ્ટતા ફક્ત રાખમાં જ શોભે...
DJC✌️

#દુષ્ટતા

Gujarati Whatsapp-Status by DJC : 111427941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now