સાચું છે કે ખોટું,
હવે મને એ પૂછશો મા.

હૈયે રાખી હાથ,
દયાભાવથી ચૂકશો મા.

ભેદવી છે દુષ્ટતા,
આ મહામારીની.Nidhi

લંબાવેલા હાથમાં,
નિરાશા મુકશો મા.

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111427497

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now