આંખોની પણ દુષ્ટતા કંઈક ઓર હોય છે,
ચાહે છે એને જેને તિરસ્કાર હોય છે.

એમ નથી હોતી કાંઈ ડૂબવાને ઊંડી અપૂર્વ...,
કંઈક ગમના આંસુ છુપાવી દરિયો બનાવ્યો હોય છે.
#દુષ્ટતા

Gujarati Shayri by Apurva Oza : 111427426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now