કઠિયારો કુહાડીના પ્રહારની શરૂઆત,
પોચા અને નરમ વૃક્ષ થી કરે તેવી રીતે,
દુષ્કર્મીઓ પોતાની દુષ્ટતા નો શિકાર,
સંવેદનશીલ અને સજ્જન માણસોનો
પહેલાં કરે.
#દુષ્ટતા

Gujarati Thought by Urvashi Trivedi : 111427384
Khushi Trivedi 7 year ago

Khub sars sachi vaat kari🙏

પ્રભુ 7 year ago

વાહ વાહ અદ્ભુત 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now