જ્યાં ન સમજાય શબ્દો ત્યાં લાગણી સમજાતી હોય છે,
નથી જ્યાં સમજાતી લાગણી ત્યાં માત્ર સમજાતા હોય છે શબ્દો,
અને જ્યાં સમજાતું હોય આ બે વસ્તુ ત્યાં થતો હોય છે ભાવનાનો સમન્વય!

Gujarati Shayri by Maitri Barbhaiya : 111427189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now