Gujarati Quote in Motivational by KRUNAL

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં આગળ વધવું જ હોય તો, ગઈકાલના દર્દને તમારી આજની તાકાત બનાવી લો. વર્ષમાં બે દિવસ એવા છે, જયારે આપણે કંઈ જ કરી શકતા નથી. એક ગઇકાલ અને બીજી આવતીકાલ..! પ્રેમથી જીવવા માટે માત્ર આજ જ આપણી પાસે છે. સમય હંમેશા બદલાય છે પણ કાલની ચિંતા માટે આજ શું કામ બગડવાની, આજ ને જીવી લ્યો..!

#વધવું

Gujarati Motivational by KRUNAL : 111426346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now