અહં છે જેને
તુટીને વિખરાઈ,
જશે જરૂર;

પામી સિધ્ધિ
જગતની છોને
એ મગરૂર;

ખુલ્લી રાખીને,
મુઠ્ઠીઓ આખરે તો,
છે મજબૂર;

ભીતર ભાળે
નિષ્કામ કર્મથી જો,
આનંદ પૂર;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111426159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now