અંત નો પણ એક અંત હોય છે,
કોઈપણ ક્યાં અનંત હોય છે,
પાનખર પણ એક ઘટના જ છે,
બારેમાસ ક્યાં વસંત હોય છે....

Gujarati Quotes by Umakant : 111424530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now