વીસરવું તારુ પ્રેમ યા કોઈ નાની વાત નથી.
જનમ જનમનોં સંબંધ છે, એક ક્ષણ ની
વાર્તા નથી.
કાલે તો મળ્યા હતા, આજ જી માં
ધબરાહટ છે.
પલ તો નિકલી જાય છે, પ્રેમ ક્યારેક
ઓછો થતો નથી.
મળે તો એકવાર મને ફરિને, યે રોજ
રોજનો ઝગડો છે.
વીસરવૂ જેવિ વાત નથી આ મગજ
જીગર વચ્ચે ઝગડો છે.
#વીસરવું