જેમ જેમ આપણે સુધરતા ગયા
માબાપનો પ્રેમ વિસરાતા ગયા
પીઝા બર્ગર ખાતા થયા
રોટલા ડુંગળી ભૂલાતાં ગયા
હાય હલ્લો કરતા થયા
નમસ્કાર જાણે ભૂલતા ગયા
સંસ્કાર સંસ્ક્રુતિ વિસરાતા ગયા
આવ્યો કોરોના બની વિનાશક
આપણા સંસ્કાર જાગ્રુત થયા
----અર્જુનસિંહ .કે.રાઉલજી
#વીસરવું