અહો ભાગ્ય માઁ અમારા કે તારી છત્ર છાયામાં તારી ધરા પર અમારો જન્મ થયો, કેમ રદય વીશાળ અમારું ન હોય , આતો બનાસકાંઠા ની એ ધરા જયા અરવલ્લી ની ગીરી માળામાં ગબ્બર પર મા સતી નું રદય પડેલ અને અંબાજી શક્તિ પીઠમાં તારું રદય ધબકે માઁ આરાશુરી
Raajhemant

Gujarati Religious by Hemant pandya : 111424102

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now