મારા ચહેરા ની આ રોનક તારા સાથ નું પ્રતિબિંબ છે.તું પાસે નથી તો ચહેરો મનની ઉદાસી દેખાડી દે છે.તારા હોવાથી દિલ ની ખુશી ચહેરો છલકાવી દે છે.
#ચહેર

Gujarati Thought by Tejal Gor : 111423159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now