કેટલીક યાદો એવી હોય છે,
કે જેને યાદ કરવા થી ચહેરા,
પર આપોઆપ સ્મિત લાવી દે છે,
કેટલીક યાદો એવી હોય છે,
કે જેને યાદ કરવા થી ચહેરા,
પર આપોઆપ આશુ લાવી દે છે..
#ચહેરો

Gujarati Hiku by Jay Modi : 111423140
પ્રભુ 7 year ago

વાહ વાહ બ્રધર્...👌👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now