ચહેરા ઉપર ચહેરો માણસ તારા ઉપર કેટલો રાખે પહેરો,

પહેલી નજરે લાગે તારા ચહેરા પર હાસ્ય નો હાશકારો,

હટે નકાબ હાસ્યનો! ભીંતર દેખાય ઉદાસી નાં ઉદગારો,

આતો માણસ છે માણસ તેના મનનો કદી નહીં આવે વરતારો.

Gujarati Blog by Parmar Mayur : 111422747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now