#ચહેરો


અંતર્મન નો આયનો, ભાવ અંકિત ચહેરો,
છૂપું ના રહે ,ચિત વૃત્તિ પ્રસારણ‌ છે ચહેરો; see

સત્વ હોય સ્નેહ તણું, પ્રકાશિતએ પુર્ણિમા,
તમસ ઘેરે ત્યાં કાલિમા, પ્રસારણ‌ છે ચહેરો

Gujarati Shayri by મોહનભાઈ આનંદ : 111422432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now