બીજાનું કંઈક સારું સાંભળે ત્યારે હંમેશાં જે શંકાશીલ રહે, પણ કંઈક ખરાબ સાંભળવા મળે ત્યારે તેને માની લેવા તત્પર થઇ જાય એવા માણસથી ચેતતા રહેજો.

Gujarati Motivational by Chirag Vora : 111421783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now